• Register
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

213 questions

99 answers

2,546 users

માસિકને લગતી સમસ્યા

મારી ઉંમર ૨૨ વર્ષની છે. હજું લગ્ન નથી થયા. મને હમણાં ત્રણ - ચાર મહિનાથી માસ્કને લગતી સ્મસ્યા રહે છે. તે પહેલા મને માસિક નિયમિત જ આવતું હતું પણ હમણાંથી મહિના કરતાં વહેલાં આવી જાય છે અને સાથે ગાંઠ જેવું પણ આવે છે. તો મારી આ સમસ્યાનો આયુર્વેદિક ઉપાય બતાવશો.
asked Feb 19, 2013 in માસિક સંબંધી સમસ્યા by annonymus
recategorized May 29, 2013 by admin
Q 36 A 0 C 1
    

1 Answer

 
Best answer

નમસ્તે !!

લાઇફકેર આયુર્વેદ માં આપનું સ્વાગત છે

આપનો દિવસ શુભ રહે !!

આપે પૂછેલ પ્રશ્ન પ્રમાણે... આપને માસિકને લગતી સમસ્યા છે. ઘણીવાર અમુક ઉંમરે અને ખાસ કરીને આપની ઉંમરમાં હોર્મોન સતત બદલાતાં હોવાને કારણે આવી સમસ્યા થઇ શકે છે અને તેમાં કંઇ ચિંતા કરવાની જરૂર નથી. આપ ચાર - પાંચ મહિના નીચે પ્રમાણે ઔષધ સેવન કરશો તો ચોક્કસ ફાયદો થશે.

આપ નીચે પ્રમાણે સારી ફાર્મસીની આયુર્વેદિક દવાઓ શરૂ કરીને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

પુષ્યાનુગ ટેબલેટ  બે ગોળી સવાર સાંજ પાણી સાથે - જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય

ચંદ્રપ્રભાવટી બે ગોળી સવાર સાંજ પાણી સાથે - જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય

 અશોકારિષ્ટ ૧૦ મિ.લિ. સવાર સાંજ પાણી સાથે - જમ્યા પછી

પરેજી - વધારે પડતું તીખું, દહીં, ફરસાણ, તળેલું, મગફળૂ, બાજરી, જંકફૂડ, બેકરીની વસ્તુઓ, અથાણાં અને આથેલું ન ખાવું.

દૂધ નું નિયમિત સેવન કરવું.

અહિં આપવામાં આવેલ જવાબ એ સામાન્ય રીતે બધાને ઉપયોગી થાય તે રીતે છે, આપ વધારે ઝીણવટ ભર્યો અને આપના ઇમેઇલ પર આપની તમામ માહિતી પ્રકાશિત ન થાય તે રીતે જો જવાબ માંગતા હો તો અમારી પેઈડ કન્સલ્ટીંગ માટે સંપર્ક કરો.. lifecareayurveda@gmail.com


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Feb 19, 2013 by admin
edited Apr 11, 2018 by admin

Related questions

1 answer 6,795 views
6,795 views asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
1 answer 3,158 views
3,158 views asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
1 answer 36,849 views
36,849 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 357 views
357 views asked Sep 26, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
1 answer 3,191 views
3,191 views asked Dec 28, 2012 in વાળની સમસ્યા by annonymus
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...