વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

29,866 users

યોનિ સ્ત્રાવ મુખ કે પેટ મા જાય તો કોઈ નુકશાન થાય ખરું ?

નમસ્તે સર ! સેક્સ એજ્યુકેશન માટે આપે લખેલ બ્લોગ અને પ્રશ્નો ના જવાબ વાંચી ગણું જાણવા મળ્યું.

હું પાટણ મા રાહુ છું.
હું 33 વર્ષીય મેરિડ પુરુષ છું. મારી પત્ની પણ 33 વર્ષ ની છે.
શુ યોનિ સ્ત્રાવ મુખ કે પેટ મા જાય તો કોઈ નુકશાન થાય ખરું ??
May 2013 માં મારી પત્ની નું બ્રેસ્ટ કેન્સર નું નિદાન થયું હતું. ઓપરેશન, કિમોથેરાપી અને રેડિએશન ની ટ્રીટમેન્ટ લીધેલ છે. હાલ તે સંપૂર્ણ તંદુરસ્ત છે. અને અમે હેલ્થી સેક્સ લાઈફ માણી એ છીયે. મારી પત્ની વિષેસ આનંદ આપવા ક્યારેક કયારેક  મૈથુન પણ કરીયે છીએ પણ મુખ મૈથુન સંદર્ભે મને મન માં થોડો વહેમ રહે છે. મુખ મૈથુન વખતે અમે પ્રાઇવેટ પાર્ટ ની ચોખ્ખાઈ નું પૂરતું ધ્યાન રાખીયે છીયે. યોગ્ય માર્ગદર્શન આપવા મહેરબાની કરશો.
asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
edited May 9, 2017 by admin
Q 32 A 0 C 1
    

1 Answer

 
Best answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

 આપને આપની સેક્સલાઇફ માં નાવિન્ય માતે કરવામાં આવતા મુખમૈથુન બાબતે મુંઝવણ છે. તે સંદર્ભે આપનો જવાબ આ પ્રમાણે છે,

  1. નિરંતર ચાલતી રહેલી સેક્સ લાઇફને વધુ રસદાર અને આકર્ષક બનાવવા માટે તેમાં નાવિન્ય ચોક્કસ લાવવું જોઇએ તો જ લગ્નજીવન પણ વધારે આનંદદાયક બનવાની સાથે સાથે પતિ-પત્નિ વચ્ચેનું આકર્ષણ અને પ્રેમ વધતો જાય છે.
  2. આ માટે વિધ-વિધ પ્રકારે ફોર-પ્લે, વિવિધ આસનો, વિવિધ પ્રકારની સેક્સ ગેમ્સ તેમજ વિવિધ કાલ્પનિક સેક્સ વાર્તાઓનો સહારો લઇ શકાય.
  3. આપ બન્ને ને મુખમૈથુન વધારે આનંદ આપે છે અને તે એક-બીજાની સંમતિથી કરી શકાય. મુખમૈથુન કરતાં પહેલા જાતિય અંગોની સફાઇ એ બહુ જ અગત્યની બાબત છે. કારણ કે તેમાં જો કોઇ ખોટ રહી જાય તો પછી તેના ઇન્ફેક્શનથી કોઇ ને કોઇ જાતિય રોગો થવાની શકયતા રહે છે.
  4. મુખમૈથુન દરમ્યાન યોનિ અને પુરુષની ઇન્દ્રિયમાંથી ચિકાશ જેવું પ્રવાહી નિકળે છે જે પારદર્શક અને સ્વાદ, રંગ, ગંધ રહિત હોય છે જે મુખમાં કે પેટમાં જાય તો કોઇ તકલીફ થતી નથી, પણ જો તેમાં કોઇ પણ પ્રકારની વિકૃતિ હોય તો તે રોગકારક બની શકે છે તેથી આ બાબતે કાળજી રાખીને આપ મુખમૈથુન અવશ્ય કરી શકો છો.

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

અમદાવાદ

ફોન : +91-79-400 80844;  મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે

Whatsapp No. +91-9825040844 પર  “AYU”  લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.lifecareayurveda.com/qa

http://www.hindi.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com/qa

http://www.gujarati.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com/qa

answered May 9, 2017 by admin

Related questions

1 answer 967 views
967 views asked Sep 30, 2013 in વાળની સમસ્યા by annonymus
1 answer 3,845 views
3,845 views asked Dec 28, 2012 in વાળની સમસ્યા by annonymus
1 answer 1,385 views
1,385 views asked Dec 28, 2012 in સાંધાના રોગો by annonymus
1 answer 4,937 views
4,937 views asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 1,340 views
1,340 views asked Sep 19, 2013 in આયુર્વેદ by keyur shah
1 answer 331 views
331 views asked Oct 31, 2019 in કબજિયાત by Kirit gohil
1 answer 3,371 views
3,371 views asked Feb 16, 2018 in જાતિય મૂંઝવણ by sanjaysavaliya1991
1 answer 693 views
693 views asked Jun 17, 2013 in જાતિય મૂંઝવણ by abchubhai
1 answer 7,361 views
7,361 views asked May 29, 2013 in જાતિય મૂંઝવણ by rajput dilip
1 answer 678 views
678 views asked Sep 26, 2013 in માસિક સંબંધી સમસ્યા by ridham
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...