મારી વાઇફ ને પ્રથમ વખત જાતે અબોસન થઇ ગયેલ હતું
અને બીજી વખત એટલે કે આ વખતે 2 મહીના પછી બાળકનો વિકાસ ના હોવાથી..ડોક્ટર પાસે અબોસન કરાવ્યુ..
હવે અબોસન કરાવ્યુ તા. ૯/૧૦/૨૦૧૫ ના રોજ ...પણ હજુ સુધી માસિક આવેલ નથી..તો સુ કારણ હોઇ શકે? ડોક્ટર ની દવા ચાલુ છે.. હોમોંન પ્રોબેલ્મ હોઇ શકે અથવા કોથડી માં કઇ ડેમેજ થયુ હોઇ તો બની શકે આવુ એવુ ડો. નુ કહેવુ છે.
તો આપ સાહેબ ને આ માસિક માં વિલંબ અંગે માગૅદશૅન આપવા નમ્ર વિનંતી છે.
આશા રાખુ કે આપ સાહેબ આપનો કિમંતી સમય કાઢી જવાબ આપશો.