વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

135 questions

135 answers

4,964 users

From where I can get your medicines

Respected Sir,

I Need below ayurvedic medicines for increase waight and muscle gain. so from where I can get below mentioned medicines ? I'm leaving in Baroda, Gujarat.

Ashwagandharishta

Chitrakadi Vati

Saraswatarishta

Vasant Malti Ras

Request you to pleae share price list and payment procedure for buy below medicines. and how many months I have to take above medicines for best results?. I would appreciate if the expected info is  given.

Thanks,

Akash Parmar

asked Apr 9, 2014 in ઓછું વજન by akashparmar
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપ જે દવા મંગાવવા  માંગો છે તે આપના વિસ્તારમાં કોઇ પણ આયુર્વેદિક સ્ટોર પરથી આરામથી મળી જશે.

અને તે છતાં આપ જો મંગાવવા માંગતા હો તો ચોક્કસ અમે આપને મોકલી આપીશું.

પ્રવાહી દવા કુરિયરથી મોકલવી અઘરી છે અને તેથી તે સિવાયની દવાઓ ચોક્કસથી મોકલી શકાશે. અને પ્રવાહી ને બદલે બીજી દવાઓ પણ સેટ કરી શકાય છે. આપ આપની સમસ્યા જણાવીને આપને અનુકૂળ દવાઓ મંગાવી ને યોગ્ય સારવાર પણ મેળવી શકો છો.

ઉપરોક્ત દવાઓ પૈકી અશ્વગંધારિષ્ટ અને સારશ્વતારિષ્ટ સિવાયની દવાઓ મહિનાની દવાના રુ. ૭૦૦.૦૦ અને કુરિયર ખર્ચ રુ. ૫૦.૦૦ એમ કુલ ૭૫૦.૦૦ રુ. થાય  છે અને આપ જે પરિણામ જોઇએ છે તે રીતે લગભગ છ થી આઠ મહિના સુધી દવા ચાલુ રાખવી પડશે.

આપ પેમેન્ટ માટે મારા નીચેના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવીને ત્યારબાદ મારા મોબાઇલમાં આપનું પુરૂ સરનામું SMS કરીને દવાનો ઓર્ડર કરી શકો છો.

Bank account

State bank of india

Name : Nikul Patel

Branch : station road, Maninagar, ahmedabad

Acc no. 20081634807

Acc type: savings

MICR : 380002109

IFSC : SBIN0011788

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Apr 29, 2014 by admin
edited Apr 11, 2018 by admin

Related questions

1 answer 369 views
369 views asked Sep 19, 2013 in આયુર્વેદ by keyur shah
1 answer 184 views
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...