Nikul Patel

  • આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10

    ૧. જવર(તાવ) – આયુર્વેદ દ્રષ્ટિએ તાવ હોય ત્યાં સુધી લંઘન ( હળવો ખોરાક અથવા બિલકુલ ઉપવાસ) કરાવવાં અને કરિયાતું નો ઊકાળો આપતાં રહેવું.

    ૨. જીર્ણજવર – ખૂબ જ જૂના તાવમાં ગાયનાં દૂધમાં ગળો સત્વ એક ગ્રામ દિવસમાં ત્રણ વખત આપવું.Ask Ayurveda Gujarati

    ૩. ઝેર - કોઈપણ પ્રકારનાં ઝેરમાં ઘી સાથે શિરીષ(સરસડો)નાં બીનું ચૂર્ણ ૧–૨ ગ્રામ વારંવાર આપવું.

    ૪. ટાલ – માથાનાં વાળ સાવ દૂર કરીને, તેનાં ઉપર હાથી દાંતની ભસ્મ સાથે રસવંતી ચૂર્ણનો લેપ કરાવાનો પ્રયોગ કરવો.

    વૈદ્યનિકુલપટેલ

    આયુર્વેદકન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

    Phone : +91-79-400 80844

    Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

    અથર્વઆયુર્વેદક્લિનિકઅનેપંચકર્મસેન્ટર

    ૩૦૭,ત્રીજોમાળ,શાલિનકોમ્પ્લેક્સ,

    ફરકીનીઉપર,કૃષ્ણબાગચારરસ્તા,

    મણિનગર,અમદાવાદ૩૮૦૦૦૮

    સમય -૧૦.૦૦થી.૩૦સુધી (સોમથીશુક્ર)

    Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

    Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844

    Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

    Telegram - Join our channels -

    Facebook - www.facebook.com/atharvaherbalclinic

    Twitter - www.twitter.com/atharvaherbal

    Instagram - www.instagram.com/atharvaherbalclinic

    Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

    Online Appointment http://bit.ly/2K5uJL6

    આયુર્વેદસંબંધિતઅમારીવેબસાઇટ્સ

    http://www.lifecareayurveda.com

    http://qa.lifecareayurveda.com

    http://hindi.lifecareayurveda.com

    http://qa.hindi.lifecareayurveda.com

    http://gujarati.lifecareayurveda.com

    http://qa.gujarati.lifecareayurveda.com

  • આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11

    ૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) - જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું.
    ૨. દંતરોગ - હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું.
    ૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો.Atharva Panchkarma Center
    ૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને લેપ કરવો. કુંવાડિયાનાં પાનનો બની શકે તેટલો રસ પીવો અથવાં મીઠું નાખ્યાં વિના કુંવાડિયાનાં પાનની ભાજી ખાવી.

    વૈદ્યનિકુલપટેલ

    આયુર્વેદકન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

    Phone : +91-79-400 80844

    Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

    અથર્વઆયુર્વેદક્લિનિકઅનેપંચકર્મસેન્ટર

    ૩૦૭,ત્રીજોમાળ,શાલિનકોમ્પ્લેક્સ,

    ફરકીનીઉપર,કૃષ્ણબાગચારરસ્તા,

    મણિનગર,અમદાવાદ૩૮૦૦૦૮

    સમય -૧૦.૦૦થી.૩૦સુધી (સોમથીશુક્ર)

    Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

    Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844

    Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

    Telegram - Join our channels -

    Facebook - www.facebook.com/atharvaherbalclinic

    Twitter - www.twitter.com/atharvaherbal

    Instagram - www.instagram.com/atharvaherbalclinic

    Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

    Online Appointment http://bit.ly/2K5uJL6

    આયુર્વેદસંબંધિતઅમારીવેબસાઇટ્સ

    http://www.lifecareayurveda.com

    http://qa.lifecareayurveda.com

    http://hindi.lifecareayurveda.com

    http://qa.hindi.lifecareayurveda.com

    http://gujarati.lifecareayurveda.com

    http://qa.gujarati.lifecareayurveda.com

  • આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12

    ૧. દાંત આવવા – દંતોદ્ભેદાન્તક રસ ૧-૧ ગોળી મધમાં આપવી. બાળકનાં મસુડાં પર લીંડીપીપર અને આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું.Ask Ayurveda Gujarati
    ૨. નસકોરી -ફટકડીનું પાણી કરી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં અને અરડૂસીનાં પાનનો અર્ધો કપ રસ વારંવાર આપવો.
    ૩. નામર્દાઈ -નપુંસકતાના રોગમાં શ્રી ગોપાલ તેલની માલિશ લિંગ ઉપર કરવી અને કૌચાં, આમળાં તથાં અશ્વગંધાનું ચૂર્ણ ૧-૧ મોટી ચમચી દૂધ સાથે સવારે-સાંજે-રાત્રે લેવું.
    ૪. નેત્રરોગ - ત્રિફળા ચૂર્ણ રોજ રાત્રે લેવું અને તેનું પાણી આંખે છાંટવું.

    વૈદ્યનિકુલપટેલ

    આયુર્વેદકન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

    Phone : +91-79-400 80844

    Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

    અથર્વઆયુર્વેદક્લિનિકઅનેપંચકર્મસેન્ટર

    ૩૦૭,ત્રીજોમાળ,શાલિનકોમ્પ્લેક્સ,

    ફરકીનીઉપર,કૃષ્ણબાગચારરસ્તા,

    મણિનગર,અમદાવાદ૩૮૦૦૦૮

    સમય -૧૦.૦૦થી.૩૦સુધી (સોમથીશુક્ર)

    Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

    Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844

    Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

    Telegram - Join our channels -

    Facebook - www.facebook.com/atharvaherbalclinic

    Twitter - www.twitter.com/atharvaherbal

    Instagram - www.instagram.com/atharvaherbalclinic

    Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

    Online Appointment http://bit.ly/2K5uJL6

    આયુર્વેદસંબંધિતઅમારીવેબસાઇટ્સ

    http://www.lifecareayurveda.com

    http://qa.lifecareayurveda.com

    http://hindi.lifecareayurveda.com

    http://qa.hindi.lifecareayurveda.com

    http://gujarati.lifecareayurveda.com

    http://qa.gujarati.lifecareayurveda.com

  • આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13

    ૧. રક્તપિત્ત- પત (વાતરક્ત – લેપ્રસી) - ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવું.Ask Ayurveda Gujarati

    ૨. પથરી- પાષાણભેદનું ચૂર્ણ ૧-૧ ચમચી સવારે રાત્રે આપવું.
    ૩. પક્ષાઘાત- બસ્તિમાં, માલિશમાં અને પીવરાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવો.
    ૪. પ્રદર - પ્રદરાન્તક લોહ ૧-૧ ગ્રામ ચોખાનાં ઓસામણમાં આપવો.

    વૈદ્યનિકુલપટેલ

    આયુર્વેદકન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

    Phone : +91-79-400 80844

    Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

    અથર્વઆયુર્વેદક્લિનિકઅનેપંચકર્મસેન્ટર

    ૩૦૭,ત્રીજોમાળ,શાલિનકોમ્પ્લેક્સ,

    ફરકીનીઉપર,કૃષ્ણબાગચારરસ્તા,

    મણિનગર,અમદાવાદ૩૮૦૦૦૮

    સમય -૧૦.૦૦થી.૩૦સુધી (સોમથીશુક્ર)

    Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

    Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844

    Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

    Telegram - Join our channels -

    Facebook - www.facebook.com/atharvaherbalclinic

    Twitter - www.twitter.com/atharvaherbal

    Instagram - www.instagram.com/atharvaherbalclinic

    Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

    Online Appointment http://bit.ly/2K5uJL6

    આયુર્વેદસંબંધિતઅમારીવેબસાઇટ્સ

    http://www.lifecareayurveda.com

    http://qa.lifecareayurveda.com

    http://hindi.lifecareayurveda.com

    http://qa.hindi.lifecareayurveda.com

    http://gujarati.lifecareayurveda.com

    http://qa.gujarati.lifecareayurveda.com

  • આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14

    ૧. પ્રમેહ - (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ સવારે – રાત્રે પાણીમાં લેવું.
    ૨. પાયોરિયા– ત્રિફ્ળા ગૂગળ બે- બે ગોળી ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં.Ayurveda Tips Web
    ૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) - પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં એક થી બે ગ્રામ આપવું અને શેક કરવો.
    ૪. પાંડુ - એનેમીયા -ગોમૂત્ર સાથે રોજ સવારે હરડેનું સેવન કરવું.

    વૈદ્યનિકુલપટેલ

    આયુર્વેદકન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

    Phone : +91-79-400 80844

    Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

    અથર્વઆયુર્વેદક્લિનિકઅનેપંચકર્મસેન્ટર

    ૩૦૭,ત્રીજોમાળ,શાલિનકોમ્પ્લેક્સ,

    ફરકીનીઉપર,કૃષ્ણબાગચારરસ્તા,

    મણિનગર,અમદાવાદ૩૮૦૦૦૮

    સમય -૧૦.૦૦થી.૩૦સુધી (સોમથીશુક્ર)

    Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

    Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844

    Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

    Telegram - Join our channels -

    Facebook - www.facebook.com/atharvaherbalclinic

    Twitter - www.twitter.com/atharvaherbal

    Instagram - www.instagram.com/atharvaherbalclinic

    Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

    Online Appointment http://bit.ly/2K5uJL6

    આયુર્વેદસંબંધિતઅમારીવેબસાઇટ્સ

    http://www.lifecareayurveda.com

    http://qa.lifecareayurveda.com

    http://hindi.lifecareayurveda.com

    http://qa.hindi.lifecareayurveda.com

    http://gujarati.lifecareayurveda.com

    http://qa.gujarati.lifecareayurveda.com

  • આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7

    ૧. કોઢ - ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો.
    ૨. કોલેરા- પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી.Ask Ayurveda Gujarati
    ૩. ક્ષય (ટી.બી.) -બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં.
    ૪. ખરજવું - લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો કપ રસ સવારે – સાંજે લેવો.

    વૈદ્યનિકુલપટેલ

    આયુર્વેદકન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

    Phone : +91-79-400 80844

    Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

    અથર્વઆયુર્વેદક્લિનિકઅનેપંચકર્મસેન્ટર

    ૩૦૭,ત્રીજોમાળ,શાલિનકોમ્પ્લેક્સ,

    ફરકીનીઉપર,કૃષ્ણબાગચારરસ્તા,

    મણિનગર,અમદાવાદ૩૮૦૦૦૮

    સમય -૧૦.૦૦થી.૩૦સુધી (સોમથીશુક્ર)

    Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

    Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844

    Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

    Telegram - Join our channels -

    Facebook - www.facebook.com/atharvaherbalclinic

    Twitter - www.twitter.com/atharvaherbal

    Instagram - www.instagram.com/atharvaherbalclinic

    Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

    Online Appointment http://bit.ly/2K5uJL6

    આયુર્વેદસંબંધિતઅમારીવેબસાઇટ્સ

    http://www.lifecareayurveda.com

    http://qa.lifecareayurveda.com

    http://hindi.lifecareayurveda.com

    http://qa.hindi.lifecareayurveda.com

    http://gujarati.lifecareayurveda.com

    http://qa.gujarati.lifecareayurveda.com

  • આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8

    ૧. ખીલ- લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો.

    ૨. ખૂજલી- સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી.Ayurveda Tips Web

    ૩. ગ્રહણી - કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે - સાંજે લેવી.

    ૪. ગાંડપણ - જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી આપવું.

    વૈદ્યનિકુલપટેલ

    આયુર્વેદકન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

    Phone : +91-79-400 80844

    Mobile : +91-98250 40844 ( do not call for free guidance)

    અથર્વઆયુર્વેદક્લિનિકઅનેપંચકર્મસેન્ટર

    ૩૦૭,ત્રીજોમાળ,શાલિનકોમ્પ્લેક્સ,

    ફરકીનીઉપર,કૃષ્ણબાગચારરસ્તા,

    મણિનગર,અમદાવાદ૩૮૦૦૦૮

    સમય -૧૦.૦૦થી.૩૦સુધી (સોમથીશુક્ર)

    Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

    Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844

    Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

    Telegram - Join our channels -

    Facebook - www.facebook.com/atharvaherbalclinic

    Twitter - www.twitter.com/atharvaherbal

    Instagram - www.instagram.com/atharvaherbalclinic

    Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

    Online Appointment http://bit.ly/2K5uJL6

    આયુર્વેદસંબંધિતઅમારીવેબસાઇટ્સ

    http://www.lifecareayurveda.com

    http://qa.lifecareayurveda.com

    http://hindi.lifecareayurveda.com

    http://qa.hindi.lifecareayurveda.com

    http://gujarati.lifecareayurveda.com

    http://qa.gujarati.lifecareayurveda.com

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs