વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી...

Category: આહાર-પરેજી Published: Sunday, 05 August 2018 Written by વૈદ્ય નિકુલ પટેલ

- દિવસે ન સૂવું, મોડા ન ઉઠવું. ઉજાગરાં ન કરવાં અને ઊંઘ ઓછી લેવી.

- ખોરાક ઓછો લેવો, હળવો લેવો અને લૂખો લેવો.

- શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું.

- ચિંતા કરવી.Over Weight

- ઝડપથી ચાલવું, દોડવું, કરસતો કરવી.

- દહીં, ડુંગળી, બટાટા, મીઠાઇ, ફળો, પીણાં, દૂધ, ઘી, અડદ અને કેળાં ન લેવાં.

- વારંવાર જમવું નહિં, પાણી ઓછું પીવું,

- સ્વિમિંગ ન કરવું.

- ચોખ્ખું મધ, જવ, કળથી, સરગવો, હળદર, પાતળી છાશ, મમરા, ધાણી, મગ વગેરે હળવો ખોરાક લેવો.


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - www.facebook.com/atharvaherbalclinic

Twitter - www.twitter.com/atharvaherbal

Instagram - www.instagram.com/atharvaherbalclinic

Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

Online Appointment http://bit.ly/2K5uJL6


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Hits: 1724