અજમોદાદિ ચૂર્ણ

Category: ઔષધ અને જડીબુટ્ટી Published: Sunday, 15 April 2018 Written by Dr-Nikul-Patel

આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર અજમોદાદિ ચૂર્ણ


યોજના -


આ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજારમાંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા.

1. અજમોદ - 25 ગ્રામ
2. કાળાં મરી - 25 ગ્રામ
3. લીંડીપીપર- 25 ગ્રામArthritis gujarati Poster
4. વાવડિંગ – 25 ગ્રામ
5. દેવદાર – 25 ગ્રામ
6. ચિત્રક – 25 ગ્રામ
7. સુવા – 25 ગ્રામ
8. સિંધવ – 25 ગ્રામ
9. પીપરીમૂળ (ગંઠોડા) – 25 ગ્રામ
10. હરડે – 125 ગ્રામ
11. સૂંઠ – 250 ગ્રામ
12. વરધારો – 250 ગ્રામ

સેવનવિધિ – વસ્ત્રગાળ ચૂર્ણ કાચની સ્વચ્છ બાટલીમાં ત્રણ મહિના માટે સાચવી રાખવું (ત્રણ મહિના બાદ તેના ગુણ ઘટે છે.)
એક ગ્રામથી બે ગ્રામ સુધી સવારે, સાંજે અને રાત્રે પાણીમાં લેવું.
ઉપયોગ –
(૧) આમવાત (રુમેટિઝમ) – સવારે સાંજે અને રાત્રે ૧-૧ ચમચી ચૂર્ણ ગરમ પાણીમાં લેવું.
(૨) સંધિવાત – દિવસમાં બે ત્રણ વખત ૨-૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં લેવું.
(૩) રાંઝણ – (સાયેટિકા) –ચમચી ચૂર્ણ દિવસમાં ત્રણ વખત પાણીમાં લેવું.
(૪) કટિશૂળ -૧ – ૧ ચમચી ચૂર્ણ સવારે –સાંજે ગરમ પાણી સાથે લેવું.
(૫) શૂળ – શરીરના કોઈ પણ અંગ પ્રત્યંગમાં શૂળ નીકળતુ હોય ત્યારે ગરમ પાણીમાં માપસર ચૂર્ણ ફકાવવું.
નોંધ – નોંધ – આયુર્વેદિક ફાર્મસી દ્વારા વેચાતું આ ચૂર્ણ ઘણીવાર જુનું હોઇ તે અસરકારક હોતું નથી, તેથી ઘણાં વૈધો પોતાની જાતે જ તાજાં ઔષધ બનાવીને વાપરવાનો આગ્રહ રાખતાં હોય છે. જો આ બધું ન કરવું હોય તો વૈદ્ય પાસેથી પાવડર અથવા તેની બનાવેલ ટેબલેટ પણ લઇ શકાય છે.


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - www.facebook.com/atharvaherbalclinic

Twitter - www.twitter.com/atharvaherbal

Instagram - www.instagram.com/atharvaherbalclinic

Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

Online Appointment http://bit.ly/2K5uJL6


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Hits: 1398

મુલાકાતો

Users
18110
Articles
44
Articles View Hits
169077

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs