આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12

Category: ટિપ્સ Published: Monday, 12 September 2016 Written by વૈદ્ય નિકુલ પટેલ

૧. દાંત આવવા – દંતોદ્ભેદાન્તક રસ ૧-૧ ગોળી મધમાં આપવી. બાળકનાં મસુડાં પર લીંડીપીપર અને આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું.Ask Ayurveda Gujarati
૨. નસકોરી - ફટકડીનું પાણી કરી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં અને અરડૂસીનાં પાનનો અર્ધો કપ રસ વારંવાર આપવો.
૩. નામર્દાઈ - નપુંસકતાના રોગમાં શ્રી ગોપાલ તેલની માલિશ લિંગ ઉપર કરવી અને કૌચાં, આમળાં તથાં અશ્વગંધાનું ચૂર્ણ ૧-૧ મોટી ચમચી દૂધ સાથે સવારે-સાંજે-રાત્રે લેવું.
૪. નેત્રરોગ - ત્રિફળા ચૂર્ણ રોજ રાત્રે લેવું અને તેનું પાણી આંખે છાંટવું.


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી..એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી .૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


Whatsapp - Send 'AYU' Message to +91-9825040844

Telegram - Join our channels -

Facebook - www.facebook.com/atharvaherbalclinic

Twitter - www.twitter.com/atharvaherbal

Instagram - www.instagram.com/atharvaherbalclinic

Pinterest - www.pinterest.com/atharvaherbalclinic

Online Appointment http://bit.ly/2K5uJL6


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

Hits: 1314

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs