આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…(८)

Category: ટિપ્સ Published: Monday, 12 September 2016 Written by વૈદ્ય નિકુલ પટેલ

૧. ખીલ - લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો.
૨. ખૂજલી - સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી.
૩. ગ્રહણી - કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે - સાંજે લેવી.
૪. ગાંડપણ - જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી આપવું.

વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
મણીનગર, અમદાવાદ (This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.)

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=35&Itemid=196&lang=en
पूरानी टिप्स पढने के लिये इस लिन्क को क्लिक करें
http://lifecareayurveda.com/hindi/index.php?option=com_content&view=category&id=18&Itemid=174
Get previous posted tips from here
http://www.lifecareayurveda.com/index.php/about-ayurveda/ayurveda-free-tips

Hits: 522

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs