આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…(૬)

Category: ટિપ્સ Published: Friday, 05 August 2016 Written by વૈદ્ય નિકુલ પટેલ

૧. કૃમિ – કરમિયાં – ચરમિયાંમાં ગળપણ ખાવાનું બંધ કરાવી, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવું.
૨. કૃશતા (વજન ઓછું હોવું) - દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની (મોટી માત્રામાં) ખીર બનાવીને સવારે – રાત્રે આપવી. તેમાં સ્વાદ માટે જરૂર પ્રમાણે સાકર નાંખવી.
૩. કંઠમાળ - કાંચનાર ગૂગળની ત્રણ ત્રણ ગોળી દિવસ માં ત્રણ વખત પાણીમાં લેવી અને તેનો લેપ ગાંઠ ઉપર દિવસે કરવો.
૪. કેન્સરની ગાંઠ - વરુણાદિ ક્વાથ સાથે કાંચનાર ગૂગળનો ઉપર પ્રમાણે લેપ કરવો.

વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
મણીનગર, અમદાવાદ 

email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો

http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=35&Itemid=196&lang=en

पूरानी टिप्स पढने के लिये इस लिन्क को क्लिक करें

http://lifecareayurveda.com/hindi/index.php?option=com_content&view=category&id=18&Itemid=174

Get previous posted tips from here 

http://www.lifecareayurveda.com/index.php/about-ayurveda/ayurveda-free-tips

Hits: 495

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs