આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…(૫)

Category: ટિપ્સ Published: Friday, 29 July 2016 Written by વૈદ્ય નિકુલ પટેલ

૧. કબજિયાત - હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું.

૨. કમળો - કુમળા મૂળા ખવરાવવા.

૩. કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં.

૪. કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણચાર વખત ચટાડવો. હળદરના પાવડરના કોગળા કરવા તથા ગળા બહાર તેનો લેપ કરવો. 

 

વૈદ્ય નિકુલ પટેલ (BAMS)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

મણીનગર, અમદાવાદ

email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

 

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=35&Itemid=196&lang=en
पूरानी टिप्स पढने के लिये इस लिन्क को क्लिक करें
http://lifecareayurveda.com/hindi/index.php?option=com_content&view=category&id=18&Itemid=174
Get previous posted tips from here
http://www.lifecareayurveda.com/index.php/about-ayurveda/ayurveda-free-tips

Hits: 765

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs