આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…(૪)

Category: ટિપ્સ Published: Friday, 29 July 2016 Written by વૈદ્ય નિકુલ પટેલ

૧. ઉધરસ - ભોરીંગણીનો ઊકાળો બનાવીને ત્યારબાદ ઠરે ત્યારે મધ મેળવીને પીવાનું રાખવું.
૨. ઊનવા - ઘી, સાકર અને એલચીના ચૂર્ણ સાથે ચંદ્રકલા રસ એક ગોળી દિવસમાં ત્રણ – ચાર વખત ચટાડવો. જેથી પેશાબમાં થતી બળતરાં – ઊનવામાં ફાયદો થશે.
૩. ઊરઃક્ષત - છાતીમાં ચાંદું પડવાથી કફ સાથે લોહી પડતું હોય અને છાતીમાં દુખતું હોય તેમાં પીપળાની લાખનું ચૂર્ણ દિવસમાં બે –ત્રણ વખત મધમાં ચટાડવું.
૪. ઊલટી - ક્પૂરકાચલીનું ચૂર્ણ ખૂબ થોડી માત્રામાં વારંવાર જીભ ઊપર લગાડ્યા કરવું.

વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
મણીનગર, અમદાવાદ
email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=35&Itemid=196&lang=en
पूरानी टिप्स पढने के लिये इस लिन्क को क्लिक करें
http://lifecareayurveda.com/hindi/index.php?option=com_content&view=category&id=18&Itemid=174
Get previous posted tips from here
http://www.lifecareayurveda.com/index.php/about-ayurveda/ayurveda-free-tips

Hits: 492

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs