આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…(૩)

Category: ટિપ્સ Published: Friday, 29 July 2016 Written by Dr-Nikul-Patel-Ayurveda-Consultant

૧. આર્તવદોષ – માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે થોડું આવવું આ પ્રકારના માસિક ને લગતા સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ એક – એક મોટો ચમચો એટલે કે ૨૦ મિલિ સવારે – સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો. બહારના નાસ્તા બંધ કરીને. સમયસર ઊંઘ લેવી.

૨. આંચકી  - શુધ્ધ ટંકણખાર ૧થી ૨ ગ્રામ ગરમ પાણીમાં કે મધમાં આપવો.

૩.આંજણી - રસવંતી (રસાંજન) નો જાડો લેપ આંખો કે આંજણી ઊપર કરવો અને રોજરાત્રે ત્રિફ્ળા ચૂર્ણ લેવું.

૪. ઊદરશૂળ - પેટના દુખાવામાં શિવાક્ષાર ચૂર્ણ ૨ થી૪ ગ્રામ ગરમ પાણી સાથે દિવસમાં બે – ત્રણ વખત આપવું. પેટ ઊપર શેક કરવો. અથવા અજમો અને સંચળ ને ભેગું કરીને લેવું અને હળવો ખોરાક લેવો.

 

વૈદ્ય નિકુલ પટેલ (BAMS)

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

મણીનગર, અમદાવાદ

email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

 

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=35&Itemid=196&lang=en
पूरानी टिप्स पढने के लिये इस लिन्क को क्लिक करें
http://lifecareayurveda.com/hindi/index.php?option=com_content&view=category&id=18&Itemid=174
Get previous posted tips from here
http://www.lifecareayurveda.com/index.php/about-ayurveda/ayurveda-free-tips

Hits: 456

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs